Manish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહાર
Manish Doshi| સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કર્યા છે..
તેમણે કહ્યું કે, ભાજપની સરકારમાં ગામથી માંડીને ગાંધીનગર અને શહેરથી માંડી સચિવાલય સુધી ભ્રષ્ટાચારની વાતને વારંવાર કોંગ્રેસે ઉજાગર કરી છે.. અલ્પેશ ભાઈ ભાજપમાં ગયા પછી.. પહેલા સામાજિક આંદોલન વખતે તેમણે દારૂની આખી યાદી આપી હતી.. ક્યાં ચાલે છે કઈ જગ્યાએ મોટા પાયે ચાલી રહ્યા છે ગુજરાતમાં.. આ યાદી તો સચિવાલયની કોઈ તિજોરીમાં પેક થઈ ગઈ છે.. આને લઈને હવે સરકારે ચિંતન બેઠક નહીં પણ ગુજરાતના નાગરિકો માટે ચિંતા બેઠક કરવાની જરૂર છે.. આ યાદી તો સચિવાલયની કોઈ તિજોરીમાં પેક થઈ ગઈ છે.. આને લઈને હવે સરકારે ચિંતન બેઠક નહીં પણ ગુજરાતના નાગરિકો માટે ચિંતા બેઠક કરવાની જરૂર છે..
















