શોધખોળ કરો
બંગાળના લોકોએ ત્યાગ અને તપસ્યાથી મા ભારતીની સેવા કરીઃ PM મોદી
વડાપ્રધાન મોદીની બંગાળમાં વર્ચ્યુઅલ રેલી સંબોધી હતી. તેમણે કહ્યું કે, બંગાળની પવિત્ર ભૂમિને નમન. બંગાળના લોકોએ ત્યાગ અને તપસ્યાથી મા ભારતીની સેવા કરી છે. દુર્ગાપૂજાનું પર્વ એકતા પૂજાનું પર્વ છે. બંગાળના તપસ્વીઓને મારા આદરપૂર્વક નમન છે.
આગળ જુઓ





















