શોધખોળ કરો
અહમદભાઈના નિધનથી કોંગ્રેસ પક્ષને અને મારા જેવા યુવાનોને ખોટ પડી છેઃ હાર્દિક
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સ્વ. અહમદ પટેલને શ્રધાંજલિ આપતા તેમની સાથેના અનુભવ યાદ કર્યા હતા. હાર્દિકે જણાવ્યું હતું કે અહમદભાઈ તમામ સમાજને સાથે રાખીને ચાલનારા હતા. મિત્રતા નિભાવનાર અને વાયદો આપે તો કોઈપણ રીતે પૂર્ણ કરવો તે તેની ખાસિયત હતી. હું જેલમાં હતો ત્યારે મારા પિતાને ફોન કરીને વકીલની વ્યવસ્થા કરી હતી. અહમદભાઈના નિધનથી કોંગ્રેસ પક્ષને અને મારા જેવા યુવાનોને ખોટ પડી છે. અહમદભાઈની આત્માને ભગવાન શાંતિ આપે અને તેના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
રાજનીતિ

Amit Shah In Gujarat: કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે, સોમનાથ મંદિરમાં કરશે પૂજા-અર્ચના

Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?

PM Modi In Gujarat:PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ | Abp Asmita | 7-3-2025

Rahul Gandhi In Gujarat: રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ વીડિયોમાં

PM Modi: બપોરે દોઢ વાગ્યે વડાપ્રધાન મોદી આવશે સુરત, કરશે આ ખાસ કામ | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement