Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?
Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?
ગીર સોમનાથના કોડીનારમાં આવીતકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુલાકાતે આવશે.. અહીંયા અમિત શાહનાં આગમન પહેલા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.. અહીં અમિત શાહ કોડીનાર શુગર મીલની મુલાકાત લેશે.. આઇપીએલ કંપની દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.. 30 વર્ષની લીઝ પર કોડીનાર શુગર મીલના આઇપીએલ સાથે કરાર થયા છે.. નવેમ્બર 2025થી આ શુગર મીલ ધમધમતી થશે..અમિત શાહ આવતીકાલે બપોરે 2 કલાકે અંબુજા હેલિપેડ પહોંચશે..ગીર સોમનાથના કોડીનારમાં આવીતકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુલાકાતે આવશે.. અહીંયા અમિત શાહનાં આગમન પહેલા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.. અહીં અમિત શાહ કોડીનાર શુગર મીલની મુલાકાત લેશે.. આઇપીએલ કંપની દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.. 30 વર્ષની લીઝ પર કોડીનાર શુગર મીલના આઇપીએલ સાથે કરાર થયા છે.. નવેમ્બર 2025થી આ શુગર મીલ ધમધમતી થશે..અમિત શાહ આવતીકાલે બપોરે 2 કલાકે અંબુજા હેલિપેડ પહોંચશે..





















