શોધખોળ કરો
BJP પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને દિલ્હીના CM કેજરીવાલ વચ્ચે ટ્વિટર વોર
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને દિલ્લીના CM કેજરીવાલ વચ્ચે ટવીટર વોર શરૂ થયું છે. AAPએ જીતેલી 27 બેઠકોને લઈને પાટીલે ટ્વિટ કર્યું હતું. પાટીલે કહ્યું કે, આપએ 27 બેઠકો મેળવી તો શું થયું, 27 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઇ છે.
આગળ જુઓ






















