શોધખોળ કરો
‘લમ્પી વાયરસના કારણે ગુજરાતના દૂધ ઉત્પાદનમાં કોઈ મોટો ફેર પડ્યો નથી.. ડેથ રેટ પર કંટ્રોલ આવી ગ્યો છે..’
રાજ્યમાં લમ્પી વાયરસ આવ્યો કંટ્રોલમાં, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે, ‘લમ્પી વાયરસના કારણે ગુજરાતના દૂધ ઉત્પાદનમાં કોઈ ફેર પડ્યો નથી.. ડેથ રેટ પર કંટ્રોલ આવી ગ્યો છે..’
આગળ જુઓ





















