શોધખોળ કરો
શંકરસિંહ વાઘેલાની કોગ્રેસમાં થશે વાપસી? ભરતસિંહ સોલંકી સાથે બાપુની થઇ બેઠક
મૂળ ભાજપ ગોત્રના શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કૉંગ્રેસનો હાથ થામે તેવા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેંદ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની શંકરસિંહ વાઘેલા સાથે બેઠક પણ થઈ ચુકી છે. શંકરસિંહ વાઘેલાની કૉંગ્રેસ વાપસી માટેનો તખ્તો હવે તૈયાર થઈ રહ્યો છે. કૉંગ્રેસના નેતાઓ પણ શંકરસિંહ વાઘેલાને આવકારવા તૈયારી દર્શાવી છે.
આગળ જુઓ





















