શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટ શહેર અને જિલ્લાની 847 શાળાઓ પાસે ફાયર NOC નથી, જુઓ વીડિયો
રાજકોટ શહેર અને જિલ્લાની 847 શાળા પાસે NOC ન હોવાથી રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ 15 દિવસમાં NOC મેળવી લેવાનો હુકમ કર્યો હતો. રાજકોટ શહેર જિલ્લામાં 1194 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા છે. સમગ્ર જિલ્લાની 119 શાળાઓ પૈકી 847 શાળાઓ પાસે ફાયર NOC નથી.. સમગ્ર જિલ્લાની શાળાઓને NOC માટે મનપાની ફાયર સેફ્ટીમાં અરજી નોંધાવવી પડશે. રાજ્યમાં વધતી આગની ગટનાને લઈને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી પ્રશાસન સજાગ બન્યું છે.. ત્યારે 291 શાળાઓએ NOC મેળવવા માટે કાર્યવાઈ કરી છે બાકીની શાળાઓને 15 દિવસમાં કાર્યવાહી કરી કચેરીને જાણ કરવા તમામ શાળાને પત્ર લખીને જાણ કરવામાં આવી છે
રાજકોટ
Rajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજ
Rajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશે
Rajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલ
Rajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલ
Rajula Heart Attack : રાજુલામાં લગ્ન પ્રસંગમાં ગરબા રમતા હાર્ટ અટેક આવતાં યુવકનું મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion