શોધખોળ કરો

Rajkot AIIMS Scam: રાજકોટ એઈમ્સની ભરતીમાં મોટા કૌભાંડ?, પૂર્વ ડિરેક્ટર ડો.સીડીએસ કટોચ પર ગંભીર આરોપ

રાજકોટ એઇમ્સમાં ભરતી મામલે કૌંભાડ થયુ હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે. અહીં  દિવ્યાંગ પુત્રને એઈમ્સમાં ક્લાસ 2 અધિકારી બનાવી દીધાનો આરોપ લાગ્યો છે, આક્ષેપ છે કે,  ડો.કટોચના પુત્ર ભાવેશ કટોચના બંને આંખમાં  તકલીફ છે. તેમનુ ડિસેબીલિટી સર્ટી હોવા છતા મેડિકલ ફિટ બતાવી તેમને રાજકોટ એઇમ્સમાં ક્લાસ 2 અધિકારી બનાવી દેવાયા છે. મેડિકલ ફિટ બતાવી દિવ્યાંગ પુત્રને એઈમ્સમાં નોકરી લગાવી દીધાનો આરોપ છે. ઉલ્લેખનિય છે કે, તેવી વિગતો પણ સામે આવી છે કે, ભાવેશ કટોચ છેલ્લા 17 વર્ષથી આંચકી દવા લેતા હતા અને આંચકી  ઉપડતા એઈમ્સમાં દવા લીધી હતી.  આ વિગતો સામે આવ્યાં બાદ સવાલ ઉઠી રહ્યાં છે કે, 60%નું ડિસેબીલિટી સર્ટી હોવા છતા કઈ રીતે તેમને મેડિકલ ફિટ ગણાવી શકાય? 

પૂર્વ વહીવટી અધિકારી જયદેવ વાળા પર પણ આ મામલે  ગંભીર આરોપ લાગ્યાં છે. ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે ભાઈ રણજીત વાળાને નોકરીએ રાખ્યાનો આરોપ છે. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરની માગ છે કે.એઇમ્સમાં થયેલી આ ભરતીની પહેલેથી સંપૂર્ણ તટસ્થ તપાસ કરવામાં આવે અને તપાસ બાદ ડો.કટોચ સામે કાર્યવાહી કરવામાં  આવે.

આ સમગ્ મામલે abp અસ્મિતાએ ડો.કટોચનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ડો.કટોચનો ફોન સતત  બિઝી આવતો હતો. એઈમ્સમાં ભરતી વિવાદને લઈ  સાંસદ રૂપાલાએ ફરિયાદના આધારે તપાસના આદેશ આપ્યા છે. રૂપાલાએ જણાવ્યું કે, “એઈમ્સમાં કોઈ પણ ગેરરીતિ નહિ  ચલાવી લેવાઇ. જે  પ્રમાણે ભરતી ચાલી રહી છે અને જે વિવાદ થયો છે તે મુદ્દે પણ  તેના ડિરેક્ટર સાથે ચર્ચા કરીશું” 

રાજકોટ વિડિઓઝ

Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર

અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 

Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 

Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ

Embed widget