શોધખોળ કરો
Advertisement
રાજકોટ સિવિલ પર કોગ્રેસનો ગંભીર આરોપ, થેલેસેમિયા પીડિત બાળકને HIV પોઝિટીવનું બ્લડ ચઢાવ્યું
રાજકોટ સિવિલ હોસ્પિટલના પ્રશાસન પર ગંભીર આરોપ લાગ્યો છે. કોગ્રેસે આરોપ લગાવ્યો હતો કે હોસ્પિટલના શાસકોની બેદરકારીના કારણે થેલેસેમિયા પીડિત 14 વર્ષીય બાળક HIV પોઝિટીવ થયો હતો. કૉંગ્રેસે ત્યાં સુધી આરોપ લગાવ્યો કે આ બાળક થેલેસિમીયા પીડિત હોવાથી સિવીલ હોસ્પિટલમાં જ બ્લડ ચડાવવામાં આવે છે. મે 2020 સુધી બાળકનો HIV રિપોર્ટ નેગેટિવ હતો. હવે જાન્યુઆરી 2021માં રિપોર્ટ કરાવતા HIV રિપોર્ટ પોઝિટીવ આવ્યો. હવે આ માસૂમને સિવીલ હોસ્પિટલ સિવાય ક્યાય બ્લડ ચઢાવવામાં આવ્યુ નથી. ત્યારે બાળક હોસ્પિટલ પ્રશાસનની બેદરકારીના કારણે જ HIV પોઝિટીવ થયાનો કૉંગ્રેસે દાવો કર્યો હતો.
રાજકોટ
Rajkot News । રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં ગુલિયા ગેંગનો આંતક, જુઓ સમગ્ર મામલો
Rajkot News । જેતપુરમાં મેડિકલ સ્ટોરમાં પિસ્ક્રિપ્શન વગર દવા આપવાનો ઇન્કાર કરતા થઇ મારામારી
Jetpur News: ધોરાજી રોડ 4 દિવસ સુધી બંધ, 8 થી તારીખ 11 સુધી ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી રોડ રહેશે બંધ
Rajkot | મેડિકલ સ્ટોરમાં અજાણ્યા શખ્સોએ ઘુસીને કર્યો હુમલો, જુઓ વીડિયો
Lok Sabha Election: "મારી કારકિર્દી સૌથી કઠિન સમય પસાર થયો..": ચૂંટણી બાદ રૂપાલા શું બોલ્યા?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement