શોધખોળ કરો

Rupala Controversy: સૌરાષ્ટ્રમાં રૂપાલા વિરૂદ્ધ પૉસ્ટર વૉર, આટલા શહેરોમાં લાગ્યા 'રૂપાલા-ભાજપ પ્રવેશબંધી'ના પૉસ્ટરો, જુઓ અહીં.......

રૂપાલા સામે પૉસ્ટર વૉર ઉગ્ર બન્યુ, ઉપલેટા બાદ આ શહેરોમાં પણ લાગ્યા 'રૂપાલા-ભાજપ પ્રવેશબંધી'ના પૉસ્ટરો

(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)

1/17
Lok Sabha Election: રાજ્યમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમનો વિરોધ સતત વળી રહ્યો છે, સમગ્ર રાજ્યમાં રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, સોશ્યલ મીડિયા પરથી હવે રૂપાલા વિવાદ જમીન પર ઉતર્યો છે, હાલમાં જ ઉપલેટમાં રૂપાલા વિરૂદ્ધમાં પૉસ્ટરો લાગ્યા હતા, જે હવે આજુબાજુના શહેરોમાં પણ લાગવા લાગ્યા છે, આજે રાજકોટ સહિત આજુબાજુના શહેરોમાં રૂપાલા હટાવો, રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગને લઇને પૉસ્ટર વૉર શરૂ થયું છે.

2/17
રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં રૂપાલાએ રજવાડાંઓ અને ક્ષત્રિય સમાજની બહેનો વિરૂદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરી હતી, જેનો પડઘો હવે આખા રાજ્યમાં પડી રહ્યો છે, ઠેર ઠેર રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હવે રાજકોટ જિલ્લામાં પૉસ્ટર વૉર શરૂ થયુ છે. ગઇકાલે ઉપલેટામાં રૂપાલા વિરૂદ્ધ પૉસ્ટરો લાગ્યા હતા.

3/17
રૂપાલાના નિવેદનથી સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત યથાવત છે, રાજકોટ સહિત આસપાસના જિલ્લામાં પૉસ્ટર વૉર શરૂ થયું છે. રૂપાલા અને ભાજપને પ્રવેશબંધીના પૉસ્ટર વાયરલ થયા છે. રાજકોટના વડાળી, વાવડી, રમતપર ગામમાં આ પૉસ્ટર વાયરલ થયા છે. જામનગરના ધ્રાફા ગામમાં ભાજપને પ્રવેશ નહીંના લાગ્યા પૉસ્ટરો લાગ્યા છે. આ ઉપરાંત વાંકાનેરના અગાભી પીપળીયા ગામમાં પણ આવા પોસ્ટર વાયરલ થયા છે. રાજકોટ ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના ગામ વડાળીમાં પણ આવા પૉસ્ટરો લાગ્યા છે.

4/17
રાજકોટ બેઠકના સમલા ગામમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ, પૉસ્ટર થયા વાયરલ

5/17
રાજકોટના કોટડા નાયાણી ગામમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ, પૉસ્ટર થયા વાયરલ

6/17
રાજકોટ બેઠકના જામકંડોરણાના સાતોદડ ગામમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ, પૉસ્ટર થયા વાયરલ

7/17
રાજકોટ બેઠકના મોરબીના ગુંગણ ગામમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ, પૉસ્ટર થયા વાયરલ

8/17
રાજકોટ બેઠકના પડઘરીના ખાખડેબેલા ગામમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ, પૉસ્ટર થયા વાયરલ

9/17
રાજકોટ બેઠકના સણોસરા તાડીવાળા ગામમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ, પૉસ્ટર થયા વાયરલ

10/17
ભાવનગરના તળાજાના જૂના સાંગાંણા ગામમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ, પૉસ્ટર થયા વાયરલ

11/17
રાજકોટ બેઠકના મોટી લાખાણી ગામમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ, પૉસ્ટર થયા વાયરલ

12/17
દેવભૂમિ દ્વારકાના ભીમરાણા ગામમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ, પૉસ્ટર થયા વાયરલ

13/17
રાજકોટ બેઠકના હડમતીયા જં ગામમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ, પૉસ્ટર થયા વાયરલ

14/17
સુરેન્દ્રનગરના તલસાણા લખતર ગામમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ, પૉસ્ટર થયા વાયરલ

15/17
રાજકોટ બેઠકના ધ્રાફા ગામમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ, પૉસ્ટર થયા વાયરલ

16/17
રાજકોટ બેઠકના ઢાંકી ગામમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ, પૉસ્ટર થયા વાયરલ

17/17
વલભીપુર ગામમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ, પૉસ્ટર થયા વાયરલ

રાજકોટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

ABP Premium

વિડિઓઝ

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો

Embed widget