શોધખોળ કરો
Dehydrating Summer Drinks: ગરમીમાં આ પ્રકારના ડ્રિંક્સ પીતા હોય તો સાવધાન, થઈ જશે ડિહાઈડ્રેટની સમસ્યા
ગરમીમાં આપણે ખાવા કરતાં કંઈક ઠંડું પીવાનું પસંદ હોય છે, પરંતુ ઘણા લોકો એ વાતથી અજાણ હોય છે કે કેટલાક એવા પીણાં છે જે શરીરને હાઈડ્રેટ રાખવાને બદલે ડિહાઈડ્રેટ કરે છે. જાણો.
ઉનાળાના પીણાં જે તમને ડિહાઇડ્રેટ કરી શકે છે
1/7

પેકેજ્ડ નારિયેળ પાણી: એક તરફ, તાજા નારિયેળનું પાણી ફાયદાઓથી ભરપૂર છે, તો બીજી તરફ પેકેજ્ડ નારિયેળનું પાણી નુકસાનકારક છે, કારણ કે તેમાં ખાંડ અને સોડિયમ હોય છે જે શરીરમાં પાણીનું સ્તર ઘટાડી શકે છે.
2/7

સ્મૂધીઝ સ્વીટનર્સ, ફ્લેવર્ડ દહીં અથવા જ્યુસના રૂપમાં ઉમેરવામાં આવેલી ખાંડથી ભરેલી હાઈ-પ્રોટીન સ્મૂધીથી ડિહાઇડ્રેટિંગની સમસ્યા થઈ શકે છે.
Published at : 10 May 2024 07:22 AM (IST)
આગળ જુઓ





















