Dhoraji: બસ સ્ટેન્ડના ખાતમુહુર્તના બેનરમાંથી MLA મહેન્દ્ર પાડલિયાનો ફોટો અને નામ ગાયબ, જુઓ વીડિયોમાં
Dhoraji: બસ સ્ટેન્ડના ખાતમુહુર્તના બેનરમાંથી MLA મહેન્દ્ર પાડલિયાનો ફોટો અને નામ ગાયબ, જુઓ વીડિયોમાં
રાજકોટમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો ફોટો અને નામ બેનર પરથી ગાયબ થઈ ગયું હતું. ધોરાજી-ઉપલેટા બસ સ્ટેન્ડનું ખાત મુહૂર્ત કરવાનું હોવાથી બેનરો લગાવેલા હતા, પરંતુ ધારાસભ્યનો ફોટો ન હોવાથી રાજકીય માહોલ ગરમાયો હતો.
રાજકોટમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો ફોટો અને નામ બેનર પરથી ગાયબ થયેલા જોવા મળ્યાં હતા. નવા બસ સ્ટેન્ડનાં ખાત મુહૂર્ત માટે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નામ અને ફોટો બેનરમાં લગાવાયા હતા. ગૃહ મંત્રીના પણ ફોટો જોવા મળ્યા હતા, પરંતુ MLAનો ફોટો ન દેખાતા રાજકીય માહોલ ગરમાયો છે.
















