શોધખોળ કરો
Rajkot:જસદણમાં તંત્રની આંખમાં ધૂળ નાંખીને 500થી વધુ વિદ્યાર્થીઓ સાથે ચાલતા ક્લાસિસનો થયો પર્દાફાશ
કોરોનાકાળમાં રાજકોટ(Rajkot)ના જસદણ(Jasdan)માં ચાલી રહેલા કોચિંગ ક્લાસ(Coaching Class)નો પોલીસે પર્દાફાશ કર્યો છે.અહીંયાની આલ્ફા હોસ્ટેલમાં 500થી વધુ વિદ્યાર્થીઓ સાથે ટ્યુશન ક્લાસિસ ચાલી રહ્યા હતા.પોલીસે સંચાલક સામે ગુનો નોંધ્યો છે.
રાજકોટ
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
આગળ જુઓ




















