શોધખોળ કરો
રાજકોટમાં પણ નથી રસીના પૂરતા ડોઝ, 30 હજાર ડોઝ સામે માત્ર 5 હજાર જેટલી વેક્સિન
રાજકોટમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે રસીના પૂરતા ડોઝ ન હોવાથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે. રાજકોટના 70 કેન્દ્રોમાંથી 47 સેંટર બંધ છે. પ્રશાસનના જણાવ્યા પ્રમાણ,, રોજના 30 હજાર ડોઝ સામે માત્ર 5 હજાર જેટલા જ ડોઝ આવે છે. રસી લેવા માટે લોકો સવારથી જ કતારોમાં ઊભા રહે છે. તેમ છતાં વેક્સિન ન મળતા હાલાકી ભોગવવાનો વારો આવે છે.
રાજકોટ
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ
આગળ જુઓ





















