Juangadh Home Collapse : જૂનાગઢમાં મકાન ધરાશાયી, બાઈક પર જતાં દાદા-પૌત્ર પર કાટમાળ પડતા મોત
Juangadh Home Collapse : જૂનાગઢમાં મકાન ધરાશાયી, બાઈક પર જતાં દાદા-પૌત્ર પર કાટમાળ પડતા મોત
જૂનાગઢના માંગરોળમાં મકાન ધરાશાયી થતાં 2 લોકોના મોત નીપજ્યા છે. શહેરના ચા બજારમાં મકાન ધરાશાયી થતા બેના મોત નીપજ્યા છે. બાઈક પર જતા દાદા અને પૌત્ર પર પડ્યો કાટમાળ. જેમાં બંનેના ઘટનાસ્થળે જ મોત. વર્ષો જૂનું મકાન થયું ધરાશાયી, ફાયરની ટીમ સ્થળે પહોંચી.
આ અંગેની વિગતો એવી છે કે, માંગરોળના ચા બજારમાં આવેલું એક મકાન ધરાશાયી થયું છે. મકાન પડ્યું તે જ સમયે દાદા-પૌત્ર બાઇક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ મકાનનો કાટમાળ તેમના પર પડતાં બંનેનું મોત નીપજ્યું હતું. બંનેના મોતથી અરેરાટી વ્યાપી ઘઈ છે. વીડિયોમાં જુઓ અહેવાલ





















