શોધખોળ કરો
પારડી ગામમાં છેલ્લા 25 વર્ષથી પાણીની સમસ્યા
રાજકોટ: શહેર નજીક આવેલા અને લોધિકા તાલુકાના પારડી ગામની મહિલાઓ આધુનિક યુગમાં પણ પાણીની સમસ્યાનો સામનો કરે છે. આ વર્ષે ખૂબ સારો વરસાદ થયો હતો અને તમામ જળાશયો ભરાઇ ગયા હતા. આમ છતાં ઉનાળો શરૂ થતાં જ પાલડી ગામમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. રાજકોટ જુનાગઢ નેશનલ હાઈવે પર આવેલા પારડી ગામમાં છેલ્લા 25 વર્ષથી પાણીની સમસ્યા છે. ગામ નજીક નજીક નર્મદાની લાઈન નીકળે છે આમ છતાં ગામને નર્મદાનું પાણી નથી મળતું.
Tags :
Gujarati News Gujarat News World News ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Live ABP Asmita Live ABP Live ABP News Liveરાજકોટ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ
આગળ જુઓ






















