શોધખોળ કરો
Rajkot: પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવના વિરોધમાં કોગ્રેસના ઉમેદવારોએ કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ કોંગ્રેસના ઉમેદવારોએ સાયકલ રેલી યોજી હતી. ઈ-મેમોથી લોકો ત્રસ્ત થયાનો આરોપ લગાવી વોર્ડ નંબર-સાતના ઉમેદવારોએ સાયકલ પર પ્રચાર કર્યો હતો. રણજિત મૂંધવા, કેતન જરીયા,અલ્પાબેન રવાણી અને વૈશાલીબેન પડાયાએ સાયકલ પર સવાર થઈ પ્રચાર કર્યો હતો.
રાજકોટ
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
આગળ જુઓ





















