શોધખોળ કરો
Rajkot: કુવાડવામાં આરોગ્ય કેન્દ્રની બહાર જોવા મળ્યા ચિંતાજનક દ્રશ્યો, બારીમાં બોટલ ટીંગાળીને અપાઈ રહી છે સારવાર
કોરોના સંક્રમણ વધતા રાજ્યનો હોસ્પિટલોમાં બેડની અછત વર્તાઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના કુવાડવા ખાનગી આરોગ્ય કેન્દ્રની બહાર આરોગ્ય વિભાગ અને તમાચો મારે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલની બહાર દર્દીઓને બાટલા ચડાવવામાં આવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી બારીમાં બાટલા ટીંગાડવામાં આવ્યા. કુવાડવામાં ખાનગી દવાખાના દર્દીઓથી ઉભરાયા છે. સરપંચ અને રાજકોટ તાલુકા પંચાયત ના પ્રમુખના પતિ પ્રકાશભાઈ કાકળિયા કહ્યું અમારી કમનસીબી છે. આજુબાજુ અનેક ગામડાઓના લોકો આરોગ્યની સેવા માટે અહીં આવે છે..જિલ્લા આરોગ્ય વિભાગે કહ્યું છે વ્યવસ્થાઓ વધારીશું હજી સુધી કોઈ વ્યવસ્થા વધી નથી..
રાજકોટ
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
આગળ જુઓ





















