![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajkot TRP Game Zone | રાજકોટ દુર્ઘટનાને લઈને મોરારી બાપુનું મોટું નિવેદન
TRP Game zone Fire: શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં (TRP Gamezone) લાગેલી આગે એક નહિ પરંતુ 27 લોકોનો ભોગ લીધો છે. જ્યારે કેટલાક લોકો હજુ પણ લાપતા છે. જેના કારણે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ શકે છે. આગ એટલી ભીષણ હતી કે, પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ એક મિનિટમાં આગે આખા ગેઇમ ઝોનને બાનમાં લઇ લીધું હતું અને બાદ બ્લાસ્ટ થતાં 27 લોકો આગમાં જીવતા સળગ્યાં. મૃતકમાં બાળકો અને યંગસ્ટર્સની સંખ્યા વધારે છે. હૃદયને હચમચાવી દેતી આ ઘટનાને લઇને મોરારિબાપુએ પણ મૃતકના પરિવાર પ્રત્યે સંવેદન વ્યક્ત કર્યું છે. જો કે આ સાથે મોરારિબાપુએ માતા પિતાને પણ બાળકોનું ધ્યાન રાખવા ટકોર કરી હતી.ઉલ્લેખનિય છે કે, હાલ ગોંડલમાં મોરારિ બાપુની કથા ચાલી રહી છે. આ દરમિયાન ગોંડલી નજીક રાજકોટમાં બનેલી આ ઘટનાને લઇને કથાકાર મોરારિ બાપુએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. અને મૃતકોને શ્રદ્ધાજલિ આપી હતી.
![Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/b6adc9dd69f197f1a1dcb2732e9d538917201102772091012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
![Surat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/b020b8116a16d98fbbf50cd81aa5deca17201099899401012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/13a83634d9a062f7b193bcb20b05c22817201098147591012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/3ec46e99bb4d2b4b21967e076153960a1720083384710922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/e5ba8d4ced956cbf2f60200ce93fb2731720082388525922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)