શોધખોળ કરો

Rajkot TRP Mall fire  Case | SITની પૂછપરછમાં સાગઠિયાનો મોટો ખુલાસો, ભાજપના પદાધિકારીનું આવ્યું નામ

Rajkot TRP Mall fire  Case |રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મનસુખ સાગઠિયાએ મોટો ખુલાસો કર્યો છે.. સાગઠિયાએ ભાજપના ત્રણ હોદ્દેદારોના નામ આપ્યા છે.  રાજકોટ અગ્નિકાંડના મુદ્દે ચાલતી પૂછપરછમાં હવે એક પછી એક બાબતો બહાર આવી રહી છે. મનસુખ સાગઠિયા આ મુદ્દે ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેશને તો સપ્ટેમ્બર 2023માં થયેલી આગના પગલે ગેમિંગ ઝોનના ડિમોલિશનનું કામ હાથ ધર્યુ હતુ, પરંતુ ભાજપના ત્રણ હોદ્દેદારોએ દરમિયાનગીરી કરીને આ ડીમોલિશન રોકાવ્યું હતું. આમ કોર્પોરેશનને તેનું કામ કરતાં અટકાવવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે ભાજપના એક કોર્પોરેટર નીતિન રામાણીનું નામ તો આ મુદ્દે ખૂલી ચૂક્યું છે અને તેમણે મંતવ્ય ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે કોઈ રૂપિયા લીધા નથી, પણ ઇમ્પેક્ટ ફી ભરીને તેને કાયદેસર કરવા જણાવ્યું હતું. હવે મનસુખ સાગઠિયાએ લીધેલા નામમાં તેમનું નામ છે કે નહીં તે જોવાનું છે. આ ઉપરાંત હવે બીજા બે કયા હોદ્દેદારના નામ ખૂલશે તે પણ જોવાનું છે. હવે આટલા મોટા ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં મીડિયા આટલા સમયથી સક્રિય રહ્યું ત્યારે હજી માંડ એક કોર્પોરેટરનું નામ બહાર આવ્યું છે અને હજી પણ બીજા કેટલા નામો ધરબાયેલા છે જે બહાર આવી રહ્યા નથી. કમસેકમ હવે ત્રણ નામ હોવાની ચર્ચા થઈ રહી છે.

સમાચાર વિડિઓઝ

Tantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 

Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?

Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન

ABP Premium
Advertisement

વિડિઓઝ

Tantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?Mumbai Bus Accident : મુંબઈનો ‘યમરાજ’ બસ ડ્રાઇવર : બ્રેક ને બદલે એક્સિલેટર દબાવ્યું ને 7નો લીધો ભોગSurat Murder CCTV : સુરતમાં યુવકે વેપારીની જાહેરમાં જ છરીના ઘા મારી કરી નાંખી હત્યા, સીસીટીવી આવ્યા સામેAnand Accident : આણંદ પાસે શ્વાન આડું ઉતરતા કાર મારી ગઈ પલટી, 2ના મોત; 3 ગંભીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન
બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન
YesMadamએ સ્ટ્રેસ અનુભવતા કર્મચારીઓને કાઢી મુક્યા, બીજી કંપનીએ તેઓને જોબ ઓફર કરતા યુઝર્સે કરી પ્રશંસા
YesMadamએ તણાવ અનુભવતા કર્મચારીઓને કાઢી મુક્યા, બીજી કંપનીએ તેઓને જોબ ઓફર કરતા યુઝર્સે કરી પ્રશંસા
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?

Elon Muskની મોટી ભેટ, X યુઝર્સને મફતમાં મળશે આ ફીચર, ChatGPTને મળશે ટક્કર

Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?

Embed widget