શોધખોળ કરો
કોરોના મહામારી વચ્ચે રાજકોટમાં શરમજનક ઘટના, કોવિડ હોસ્પિટલમાં મહિલા દર્દી પર વોર્ડ બોયે આચર્યુ દુષ્કર્મ
રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી... સિવિલ હોસ્પિટલમાં તબીબી આલમને શર્મસાર કરતી ઘટના બની. સિવિલ હોસ્પિટલના કૉવિડ વૉર્ડમાં દાખલ 55 વર્ષીય મહિલા દર્દી પર વૉર્ડ બોય કમ એટેડંટે દુષ્કર્મ આચર્યું.... મહિલાએ આરોપ લગાવ્યો કે વૉર્ડ બોયે જો કોઈને કહેશો તો ઈંજેકશન આપીને પતાવી દેવાની ધમકી આપી હતી... આટલું જ નહીં હેવાન વૉર્ડ બોયે મહિલા બૂમો ન પાડે તે માટે ઓક્સિજનના માસ્કથી મોઢે ડૂચો મારી દુષ્કર્મ આચર્યું.... ઘટનાને પગલે ભોગ બનનારે મહિલાએ પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાતા જ પોલીસે વૉર્ડ બોય હિતેશ ઝાલાની ધરપકડ કરી....
રાજકોટ

Gondal Youth Mysterious Death : ગોંડલના ગુમ યુવકના મોત કેસમાં પોલીસનો ચોંકાવનારો ખુલાસો

Vinchhiya Koli Maha Sammelan : કોળી મહાસંમેલનમાં અમિત ચાવડાએ સરકારને શું આપ્યું અલ્ટીમેટમ?

Geniben Thakor: વીંછીયા કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં ગેનીબેને સરકારને લીધી આડે હાથ

Gujarat Koli Maha Sammelan : કોળી મહાસંમેલનમાં | બાવળિયા મુદ્દે ગેનીબેન શું બોલ્યા?

Gyan Prakash Swami Statement : બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ, જલારામબાપા મુદ્દે મોરારિ બાપનું નિવેદન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
આઈપીએલ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement