શોધખોળ કરો
ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની એન્ટ્રી થઈ, જાણો 10 કિલોના બોક્સના ભાવ
ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની એન્ટ્રી થઈ, જાણો 10 કિલોના બોક્સના ભાવ
કેસર કેરીની આવક
1/5

રાજકોટ: ઉનાળાથી શરુઆત સાથે જ કેરી રસિકો તેનુ આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે હવે રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની એન્ટ્રી થઈ ગઈ છે. ઉનાળાના પ્રારંભ સાથે જ ફળ અને શાકભાજી માર્કેટ યાર્ડમાં કેસર કેરી અને રત્નાગીરીની હાફુસ કેરીનું આગમન થયું છે.
2/5

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે જ કેસર કેરીના 22 બોકસની આવક સાથે કેરીની સિઝનનો પ્રારંભ થયો છે. ગોંડલના યાર્ડમાં ગીરગઢડા તાલુકાના નિતલી,ગીર કોઠારીયા અને સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામેથી કેસર કેરીનું આગમન થયું છે.
Published at : 09 Mar 2025 05:41 PM (IST)
આગળ જુઓ




















