શોધખોળ કરો
Rajkot | રાજકોટમાં સિટી બસે સ્કૂલવાનને મારી ટક્કર, બાળકોને સામાન્ય ઈજા
રાજકોટમાં સિટી બસે સ્કૂલવાનને ટક્કર મારી હતી. મોટી ટાંકી ચોક પાસે અકસ્માતની ઘટના બની હતી. સ્કૂલવાનમાં સવાર કેટલાક બાળકોને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂલવાન રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. વાનમાં સવાર 5 વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચી હતી, જેમને સ્થાનિકોએ તાત્કાલિક બહાર કાઢી સારવાર અર્થે ખસેડી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
રાજકોટ
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
આગળ જુઓ






















