શોધખોળ કરો
મારો વોર્ડ મારી વાતઃ રાજકોટના વોર્ડ નંબર-14ના લોકોની શું છે સમસ્યા?
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકોટના વોર્ડ નંબર-14 ની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમા સૌથી વધુ મધ્યમવર્ગના લોકો રહે છે. આ વિસ્તારમાં 80 ફૂટના રોડ પર આવતી સોસાયટીઓ, ગુંદાવાડી બજાર, લક્ષ્મીવાડી, કેવડાવાડી સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આ વિસ્તારના લોકો સાથે એબીપી અસ્મિતાની ટીમે ખાસ વાત કરી હતી.
રાજકોટ
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
આગળ જુઓ






















