સત્યના પ્રયોગો: રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે ઇન્ટરવ્યુ નહિ પરંતુ નિખાલત કબૂલાત, જુઓ વીડિયો
પક્ષના સંનિષ્ઠ, સક્રિય અને નિષ્ઠાવાન કાર્યકર્તા તરીકે રાજકીય સફરની શરૂઆત કરનાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા.....વ્યવસાયે બિઝનેસમેન છે....પણ જનસેવાની ભાવના તેમને રાજકારણમાં ખેંચી લાવી....નાનપણથી જ લોકોની સેવા કરવાના અને જાણે-અજાણે કોઈનું પણ અહિત ન કરવાના પરિવાર તરફથી મળેલા સંસ્કારોનું જ પરિણામ છે કે આજે તેઓ મંત્રી તરીકે કાર્યરત છે...જાતિવાદ અને જ્ઞાતિવાદના સખત વિરોધી એવા જગદીશભાઈએ અનેક સંઘર્ષોનો સામનો કર્યો..જગદીશભાઈ વિસ્તારના લોકોની સમસ્યા અને પ્રશ્નો ઉકેલી જનસેવાને જ પોતાના દિકરા માટે સાચી શ્રદ્ધાંજલી માને છે.....રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના જીવનની નિખાલસ કબૂલાતો જાણીએ સત્યના પ્રયોગોમાં...





ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
