શોધખોળ કરો
Advertisement
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કોલસેન્ટરમાં દરોડા, 35 લોકોની કરાઇ ધરપકડ
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રોકાણના નામે ખંખેરતા કોલ સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે દાંડી કેનાલ રોડ પર આવેલ કોમ્પ્લેક્ષમાં ચાલતા Auto byte solution નામના કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે એક યુવતી સહિત 35 લોકોની ધરપકડ કરી હતી. તે સિવાય 77 મોબાઇલ,9 લેપટોપ અને 1 સર્વર જપ્ત કરાયું હતું.
સુરત
Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડ
Surat Crime | સુરતમાં ચાલુ બસે યુવતી સાથે ડ્રાઇવરે ગુજાર્યું દુષ્કર્મ, પુત્રને મારી નાંખવાની આપી ધમકી
Surat News | સુરતમાં અપ્રમાણસર મિલકત કેસમાં ACBની મોટી કાર્યવાહી
Surat Fire News | કેમિકલ ગોડાઉનમાં લાગી ભીષણ આગ, પાંચ લોકો ઈજાગ્રસ્ત
Surat Heavy Rain Update | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
દુનિયા
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion