શોધખોળ કરો
સુરતમાં સોનાણી ટ્યુશન ક્લાસમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ, સંચાલક સહિત 7ની ધરપકડ,જુઓ વીડિયો
સુરત: કોરોનાના કારણે ટ્યુશન બંધ થતાં શિક્ષકે ટ્યુશન કલાસમાં જુગારધામ ચાલુ કર્યું. ટ્યુશન સંચાલક ધર્મેશ સોનાણી સહિત 7 જુગરિયાઓની કતારગામ પોલીસે ધરપકડ કરી છે, સાથે 64 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. સરકારી ગાઈડલાઈન મુજબ ટ્યુશન માં વિદ્યાર્થીઓ બોલાવી ન શકાતા જુગરિયાઓને બોલાવી આવક શરૂ કરી હતી.
સુરત
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Surat Police : તરછોડાયેલી બાળકીનો પરિવાર બની સુરત પોલીસ, બાળકીનું નામ રખાયું 'હસ્તી'
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
આગળ જુઓ


















