શોધખોળ કરો
સુરતના ચલથાણ સુગર મીલમાં લાગી આગ, ફાયરબ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ
સુરતના ચલથાણ સુગર મિલના સ્ટોર રૂમમાં આગ લાગવાની ઘટના બની હતી.વહેલી સવારે અચાનક સ્ટોર રૂમમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે લાકડાના જથ્થામાં આગ લાગી હતી.જો કે બાદમાં ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુરત
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ





















