શોધખોળ કરો
બોગસ બિલિંગ કૌભાંડમાં સુરતના ચોક બજાર વિસ્તારમાં CGSTના દરોડા, જુઓ વીડિયો
સુરતમાં ચોક બજારમાં બોગસ બીલિંગ કૌભાંડને લઈ CGSTએ દરોડા પાડ્યા હતા. આ મામલે સુફીયાન કાપડીયાની ધરપકડ કરવામાં આવી હતી. સુફીયાને અધિકારીઓ સાથે આવવાની ના પાડતા તેને ઉંચકીને ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા હતા
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ



















