શોધખોળ કરો
સુરત જિલ્લામાં CM રૂપાણીના હસ્તે 761 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત, જુઓ વીડિયો
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સુરત જિલ્લામાં 761 કરોડના વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉમરપાડા ખાતે તાપી કરજણ લિંક ઉદવહન પાઇપલાઇન યોજના અને વાડી ખાતે સૈનિક શાળાનું ખાતમુહૂર્ત કરાયું હતું. 711 કરોડના ખર્ચે પાઇપલાઇન યોજના અને 51 કરોડના ખર્ચે સૈનિક શાળા બનશે. કાર્યક્રમમાં સેનેટાઈઝ તેમજ માસ્ક અને ગ્લોવ્ઝની પણ વ્યવસ્થા કરાઇ હતી.
સુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ





















