શોધખોળ કરો
સુરતઃમાંડવીમાં અનિયમિત સેવાના વિરોધમાં કોંગ્રેસ અને વિદ્યાર્થીઓના ધરણા
સુરતના માંડવીમાં અનિયમિત બસ સેવાના વિરોધમાં કોંગ્રેસ(Congress) અને વિદ્યાર્થીઓ ધરણા કરી રહ્યા છે. બસ ડેપોમાં વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ બસ રોકો આંદોલન શરૂ કર્યું છે. કોરોના કાળમાં બંધ કરાયેલા એસટી રૂટને શરૂ ન કરાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે.
સુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ




















