શોધખોળ કરો
Surat: તૌકતે વાવાઝોડાની અસરના કારણે ડુમ્મ્સ દરિયાકાંઠાની શું છે સ્થિતિ?,જુઓ વીડિયો
સુરત(Surat)ના ડુમ્મસ દરિયાકાંઠે ભારે પવન ફુંકાઈ રહ્યો છે. અહીંયા પવનના કારણે કાંઠાના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે.સુરત પોલીસ દ્વારા ગઈકાલથી જ આ દરિયાકાંઠાને બંધ કરી દેવાયો હતો.
સુરત
Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
આગળ જુઓ






















