શોધખોળ કરો
Advertisement
Surat News | સુરતમાં હવે બોગસ ડેપ્યુટી કલેક્ટરનો પર્દાફાશ, કેવી રીતે ફૂટ્યો ભાંડો?
Surat News | બોગસ ડેપ્યુટી કલેક્ટરની ધરપકડ. સલાબતપુરા પોલીસે કરી ધરપકડ. સુરતના જ્વેલર્સને ડેપ્યુટી કલેક્ટર હોવાનું જણાવી ઘરેણા ખરીદ્યા . ઘરેણા ખરીદી ઠગાઈ કરી. જ્વેલર્સે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે અંબાજી વોચ ગોઠવી. બાતમીના આધારે બોગસ ડેપ્યુટી કલેક્ટર હેતલ ચૌધરીની ધરપકડ. હેતલ ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટર હોવાનું જણાવી છેતરપિંડી કરતી હતી. સુરત વ્યારા નવસારીના લોકોને ઠગ્યા.
સુરત
Navsari News | નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
Surat: હિંદુવાદી નેતાની હત્યાની સોપારીનો કેસ મૌલાના બાદ વધુ એક આરોપીની કરાઈ ધરપકડ
Surat: હજીરા ઓએનજીસી બ્રિજ ઉપર આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે સામસામે અકસ્માત
Surat: લિંબાયત પોલીસે શહેરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને ભણાવ્યા કાયદાના પાઠ
Surat | એર એમ્બ્યુલન્સને એરપોર્ટ પર ધક્કો મારીને ખસેડાઈ , જુઓ આ વાયરલ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement