શોધખોળ કરો
સુરતના રાંદેરમાંથી નકલી ઘી અને તેલનો જથ્થો ઝડપાયો, આરોપીઓ બ્રાન્ડેડ કંપનીના નામે વેચતા હતા
સુરતમાં નકલી ઘી અને તેલ ઝડપાયું હતું. સુરત PCBએ દરોડા પાડી રાદેરમાંથી ડુપ્લીકેટ ધી અને તેલ ઝડપી પાડ્યું હતું. આરોપીએ બ્રાન્ડેડ કંપનીના લેબલ લગાવી વેચાણ કરતા હતા. નકલી ઘીનું ગોડાઉન પાલનપુર પાટિયા ખાતે ઝડપાયું છે. જ્યાંથી સમુલ ,ગુબાલ ,ફોરચુનર,તિરૂપતિ સહિત ના કંપની ના સ્ટીકર મળી આવ્યા છે.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















