Surat News । સુરતના વરાછાના બોમ્બે માર્કેટમાં અંગત અદાવતમાં હત્યા
Surat News । સુરતના વરાછાના બોમ્બે માર્કેટમાં અંગત અદાવતમાં હત્યા
Surat News । સુરતના વરાછાના બોમ્બે માર્કેટમાં અંગત અદાવતમાં હત્યા, બોમ્બે માર્કેટ વિસ્તાર માં હત્યાનો બનાવ, અંદરો અંદર ના ઝગડામાં બે ઈસમો બાખડ્યા હતા, એક ઈસમ ને ચપ્પુ ના ઘા મારી હત્યા કરવામાં આવી, મૃતક 40 વર્ષીય દેબાસીસ બહેરા હોવાનું સામે આવ્યું, હત્યા કર્યા બાદ હત્યારો ફરાર થયો, સમગ્ર મામલે વરાછા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી, સુરતના વરાછાના બોમ્બે માર્કેટમાં અંગત અદાવતમાં હત્યા, બોમ્બે માર્કેટ વિસ્તાર માં હત્યાનો બનાવ, અંદરો અંદર ના ઝગડામાં બે ઈસમો બાખડ્યા હતા, એક ઈસમ ને ચપ્પુ ના ઘા મારી હત્યા કરવામાં આવી, મૃતક 40 વર્ષીય દેબાસીસ બહેરા હોવાનું સામે આવ્યું, હત્યા કર્યા બાદ હત્યારો ફરાર થયો, સમગ્ર મામલે વરાછા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી,




















