શોધખોળ કરો
સુરતના કોસંબામાંથી ઝડપાયો નક્સલી, ત્રણ વર્ષથી કોસંબામાં શું કામ કરતો હતો?
સુરતમાંથી નક્સલી ઝડપાયો છે. કોસંબા વિસ્તારમાંથી ઝારખંડ પોલીસ અને કોસંબા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી નક્સલીની ઝડપી પાડ્યો હતો. નક્સલી કોસંબાના ફેરડીલ પાર્કમાં આવેલી કુસુમગર કંપનીમાં છેલ્લા 3 વર્ષથી મશીન મેકેનિક તરીકે કામ કરી રહ્યો હતો અને 2011 અને 2013ના આર્મ્સ એક્ટ તેમજ અન્ય ગુનામાં વોન્ટેડ હતો. જેને લઈ ઝારખંડ પોલીસ અને કોસંબા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી નક્સલીને ઝડપા પાડ્યો હતો. ઝડપાયેલ નક્સલી ઝારખંડના પલામુ જિલ્લાનો વતની છે.
સુરત
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
આગળ જુઓ





















