શોધખોળ કરો
Suratના ડુમ્મસ બીચ પર આવતા લોકોને પોલીસે પરત મોકલ્યા, બેરીકેટથી રસ્તો કરાયો બંધ
સુરતમાં કોરોનાના કેસ ઘટ્યા છે. ડુમ્મસ બીચ બંધ હોવા છતાં આવી રહેલા લોકોને પોલીસે અટકાવ્યા હતા. બેરિકેટથી રસ્તો બંધ કરી બીચ તરફ જતા લોકોને પોલીસે પરત મોકલ્યા હતા. કોરોનાના સંક્રમણના કારણે ડુમ્મસ બીચ જવા પર પ્રતિબંધ રાખેલો છે. રવિવાર હોવાથી સહેલાણીઓ બીચ પર જતા હોવાથી પોલીસે બેરીકેટ લગાવી રોકવાની ફરજ પડી હતી. જો કે ડુમસના દુકાનદારોની માંગ છે કે શનિ રવિ વેપાર નિયંત્રણો સાથે સરકારે અનુમતી આપવી જોઈએ..
સુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ




















