શોધખોળ કરો
Surat માં ધર્મની બેનની દીકરીનું જાતીય શોષણ કરનાર ભુવા વિરુદ્ધ ફરિયાદ
સુરતમાં ઉગત આવાસમાં રહેતા 40 વર્ષીય ભુવા બિપિન સોંધરવાએ ધર્મની બહેનની 21 વર્ષીય દીકરી પર નજર બગાડી હતી અને યુવતીના પિતા અને ભાઈને મારી નાંખવાની ધમકી આપી તેની સાથે પરાણે શારિરીક સંબંધ બાંધ્યા હતા. આ પછી યુવતી પર છેલ્લા પાંચ મહિનામાં અનેકવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સુરત
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
આગળ જુઓ





















