શોધખોળ કરો

Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો

જેસીબી કોન્ટ્રાક્ટર મોહસીન ફ્રુટવાલાએ પણ એબીપી અસ્મિતા સાથે વાત કરતા ડિમોલિશન ખોટુ થયુ હોવાનો દાવો કર્યો. નોટિસ આપ્યા વગર કરવામાં આવેલા ડિમોલિશનને મોહસીન ફ્રુટવાલાએ ગેરકાયદેસર ગણાવ્યું. 

સુરતના સેન્ટ્રલ ઝોનમાં આવેલા નાસીરનગરમાં ભુતીયા ડિમોલિશન હવે સ્થાનિક વહીવટી પ્રશાસન અને શાસકો માટે ગળાની ફાંસ બની ગયુ છે.. જે સાહેબને આપે ડિમોલિશનમાં મનપાનો હાથ ન હોવાનું જણાવતા સાંભળી રહ્યા છો તે સાહેબ છે સેન્ટ્રલ ઝોનના ચીફ ઈજનેર જયાંગ રામજીવાલા.. ડિમોલિશન વખતે હાજર ન હોવાના બણગા ફુંકતા અધિકારીના વીડિયો જુઓ. માથા પર રૂમાલ બાંધીને જયંગ રામજીવાલા ડિમોલિશનની દેખરેખ રાખી રહ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.. એટલુ જ નહીં.બિલ્ડરને રસ્તો આપવાના નામે 100 મકાનો તોડી પાડ્યા હોવાનો કૉંગ્રેસનો આરોપ છે. કૉંગ્રેસના આરોપો બાદ મહાનગરપાલિકાએ હવે બિલ્ડરને નોટિસ પણ ફટકારી છે.  મંજૂરી ન હોવા છતા કાર્યવાહીના બદલે માત્ર પુરાણ કરવા માટેનો નોટિસમાં ઉલ્લેખ છે. ત્યારે 100 જેટલા મકાનો કોણે તોડી પાડ્યા તે હજુ પણ રહસ્ય જ છે.. આ જ વિવાદની વચ્ચે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર જયાંગ રામજીવાલા આરોપોથી બચવા માટે રજા પર ઉતરી ગયા છે..  ડિમોલિશન માટે જેસીબી ભાડે આપનાર મોહસીન ફ્રુટવાળાની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે.. જેમાં મનપાના લેબર કોન્ટ્રાક્ટર તેજુભાઈએ જેસીબી ભાડે મગાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો..

સમાચાર વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget