શોધખોળ કરો
Surat News । સુરતના બારડોલી નજીક એસટી બસને નડયો અકસ્માત
Surat News । સુરતના બારડોલી નજીક એસટી બસને નડયો અકસ્માત
Surat News । સુરત જિલ્લા ના બારડોલી નજીક એસટી બસ ને નડયો અકસ્માત, બારડોલી નજીક એસટી બસ પલટી મારી ગઈ હતી, આ અકસ્માત વહેલી સવારે બારડોલી નજીક આવેલ બારસડી ગામ પાસે બન્યો, આ એસટી બસ પાટણ થી વ્યારા જઈ રહી હતી, એસટી બસ માં ટોટલ 16 જેટલા મુસાફરો સવાર હતા, પાટણ થી વ્યારા જતી એસટી બસ પલટી જતા સવાર 16 મુસાફરો માંથી 3 મુસાફરો ને સામાન્ય ઇજા થવા પામી હતી, ઈજાગ્રસ્ત મુસાફરો ને નજીક ના દવાખાને ખસેડવામાં આવ્યા હતા, ઈજાગ્રસ્ત મુસાફરો ને સામાન્ય ઇજા હોવાથી સારવાર આપ્યા બાદ ત્રણેય મુસાફરો ને રજા આપી દેવાઈ હતી.
સુરત
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ




















