શોધખોળ કરો
Surat: મનપાની સામાન્ય સભામાં હંગામો કરવા મામલે AAPના 15 કોર્પોરેટરની ધરપકડ, જુઓ વીડિયો
સુરત મનપાની સામાન્ય સભામાં હંગામા બાબતે AAPના કોર્પોરેટરોની ધરપકડ કરાઇ હતી. બાદમાં તેઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. બાદમાં તેઓનો જામીન પર છૂટકારો થયો હતો. આજે સુરત મહાનગરપાલિકાના ઈતિહાસમાં પહેલી વખત વિપક્ષ વગર સામાન્ય સભા મળી હતી. વિપક્ષની ખુરશીઓ ખાલી રહી હતી કેમ કે, AAPના કોર્પોરેટરોની ધરપકડ કરાઈ હતી
સુરત
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
આગળ જુઓ





















