શોધખોળ કરો
Surat ACB Trap | મહિલા PSIનો પુત્ર 8 હજારની લાંચ લેતા ઝડપાયો, જુઓ અહેવાલ
Surat ACB Trap | સુરતના લાલગેટ પોલીસ મથકના મહિલા પીએસઆઇ સહિત તેના પુત્રની રૂપિયા 8,000 ની લાંચ કેસમાં સુરત એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.ફરિયાદીના ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી. જે અરજીના કામે ટેકનિશિયન વિરુદ્ધ સીઆરપીસીની કલમ 151 મુજબ કાર્યવાહી ન કરવા માટે મહિલા પીએસઆઇ દ્વારા રૂપિયા 10,000 ની લાંચ માંગવામાં આવી હતી. રકઝકના અંતે રૂપિયા 8000 માં સમાધાન થતાં પોતાના પુત્ર વતી લાંચ લેતા મહિલા પીએસઆઇ ને સુરત એસીબીએ ઝડપી પાડી હતી.
સુરત
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ





















