શોધખોળ કરો
સુરતના વરાછાના ત્રિકમનગર શાકમાર્કેટમાં જગ્યા મુદ્દે બબાલ, જુઓ વીડિયો
સુરત: વરાછા વિસ્તારમાં આવેલ ત્રિકમનગર શાકમાર્કેટ માં બબાલ થઈ હતી. જૂની શાકમાર્કેટમાં વર્ષોથી બેસેલા લોકોને જગ્યા પરત ન મળતા બબાલ થઈ હતી. વારંવાર ઉચ્ચ અધિકારીઓને વારંવાર રાજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવ્યો નથી. જૂની શાકમાર્કેટ માં બેસેલા લોકોને SMC અધિકારી દ્વારા ન બેસાડવામાં આવતા બબાલ થઈ હતી. જુના લોકોને બેસવા નહીં દેવામાં આવે તો ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. ઘટના ની જાણ થતાં પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
સુરત
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ




















