શોધખોળ કરો
Surat: છેલ્લા એક મહિનામાં ડાયમંડ અને ટેક્સટાઇલમાં વધ્યા કોરોનાના કેસ, અઠવાડિયામાં એકવાર ટેસ્ટની અપીલ
સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઈલ વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં છેલ્લા એક મહિનામાં કોરોનાનું સંક્રમણ જોવા મળતા કૉર્પોરેશન ફફડ્યુ છે. ડાયમંડ અને ટેક્સટાઈલ ફેક્ટરી અને ઑફિસોમાં કામ કરનાર કર્મચારીઓના અઠવાડિયામાં એક વખત ફરજિયાત ટેસ્ટ કરાવવાની કૉર્પોરેશને અપીલ કરી છે. ખાસ કરીને મહારાષ્ટ્રથી આવતા વેપારીઓ અને યાત્રીઓમાં કોરોના સંક્રમણ સવિશેષ જોવા મળતા ટેસ્ટ બાદ જ શહેરમાં પ્રવેશ માટે અપીલ કરવામાં આવી છે. બહારથી આવતા લોકોના કરાતા ટેસ્ટમાંથી 10 ટકા જેટલા રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે
સુરત
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
આગળ જુઓ






















