શોધખોળ કરો
Surat Crime | સામે કેમ જોયું તેમ કહી સુરતમાં યુવક પર કરી દીધો છરીથી હુમલો
Surat Crime | સુરત કતારગામ વિસ્તારમાં લુખ્ખાતત્વોનો આતંક. સામે કેમ જોયું તેવું કહી યુવકને ચપ્પુના ઘા ઝીક્યા. ત્રણ લુખ્ખા તત્વો એ યુવકે ને ચપ્પુ ના ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરી દીધો. આંબા તલાવડી વિસ્તારમાં આ લૂખા તત્વો નો આતંક. ગંભીર રીતે ઘાયલ યુવક ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યો.
સુરત
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
આગળ જુઓ





















