શોધખોળ કરો
સુરત: ડો.પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડ લોન્ચ, ગૃહ રાજ્યમંત્રીએ કર્યું લોન્ચ, જુઓ ગુજરાતી ન્યુઝ
સુરતમાં નિઃસંતાન દંપતી માટે ડો.પૂર્ણિમા નાડકર્ણીની યાદમાં ડો.પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડ લોન્ચ કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ ફંડ લોન્ચ કરાયું હતું. સાયન્સ સેન્ટર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.
સુરત
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
આગળ જુઓ






















