શોધખોળ કરો
Surat: કોરોના સંક્રમણ વધતા પ્રશાસન એક્શનમાં, અલગ અલગ ઝોનમાં હોટલ-ખાણીપીણી બજોરામાં કરશે ચેકિંગ
સુરત માં કોરોના કહેર વધતા પ્રશાસન એક્શનમાં આવ્યું છે. રાંધેર અને અઠવા ઝોનમાં હોટલ-ખાણીપીણીના બજોરામાં ચેકિંગ તંત્ર કરશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. કોરોના વધતા રાંદેર અને અઠવા ઝોન માં ક્લસ્ટર વિસ્તાર ઉભા થઇ રહ્યા છે. સુરત ના રાંદેર અને અઠવા ઝોન માં ચેકપોસ્ટ બનાવવામાં આવી છે.
સુરત
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
આગળ જુઓ





















