શોધખોળ કરો
Surat Heart Attack | સુરતમાં 34 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત, જુઓ અહેવાલ
Surat Heart Attack | વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત. ઓલપાડના મંદરોઈ ગામે 34 વર્ષીય દિનેશ શાહ નામના યુવકનું મોત. મંદરોઈ ગામે મયંક એકવા નામના ઝીંગા તળાવની સાઈટ પર કરી રહ્યો હતો કામ. હિટાચી મશીનના ડ્રાઇવર દિનેશ શાહને વોમિટિંગ થયા બાદ આવ્યો એટેક. ઓલપાડ ખાતે સારવાર અર્થે ખસેડાતા ડોકટરે મૃત જાહેર કર્યો. ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી.
સુરત
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ





















