શોધખોળ કરો
સુરત:યુવાનની આત્મહત્યા મામલે એક આરોપીની ધરપકડ, હનીટ્રેપમાં ફસાયો હતી યુવાન, જુઓ ગુજરાતીઓ ન્યુઝ
સુરતમાં હનીટ્રેપમાં ફસાયેલા રાંદેર વિસ્તારના યુવાનની આત્મહત્યા પ્રકરણમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. હરિયાણાથી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ અજાણી મહિલાના નામથી વિડિઓ કોલ કરી યુવકને ફસાવ્યો હતો. યુવકનો બીભત્સ વિડિઓ તૈયાર કર્યો હતો. બાદમાં યુવકને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો અને બદનામીના ડરે યુવકે આત્મહત્યા કરી હતી.
સુરત
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ




















